* કોમ્પ્યુટરની શોર્ટકટ કી :
- Ctrl+A = લખાણ સિલેક્ટ કરવા માટે
- Ctrl+X = લખાણ કટ કરવા માટે
- Shift+Dlt = લખાણ હંમેશને માટે કટ કરવા
- Ctrl+C = લખાણ કોપી કરવા માટે
- Ctrl+V = લખાણ પેસ્ટ કરવા માટે
- Ctrl+S = લખાણ ને save કરવા માટે
- Alt+E = જે પ્રોગ્રામ ચાલે છે તેમાં એડિટ મેનુમાં જવા માટે
- F1 = વિન્ડોઝ પ્રોગ્રામમાં હેલ્પ માટે
- Ctrl+End = વાક્યના છેડે પહોંચવા
- Alt+F = ફાઇલનું મેનુ ખોલવા
- Home = વાક્યની શરૂઆતમાં પહોંચવા
- Ctrl+Z (Undo) = કરેલો ચેન્જ પાછો લાવવા
- Ctrl+End = ડોક્યુમેન્ટમાં વાક્યના છેડે પહોંચવા માટે
- Ctrl+Home = ડોક્યુમેન્ટમાં વાક્યની શરૂઆતમાં પહોંચવા માટે
- Ctrl+Left arrow = શબ્દની તરફ ડાબી તરફ જવા માટે
- Ctrl+Right arrow = શબ્દની જમણી તરફ જવા માટે
- Ctrl+B = અક્ષર ઘાટા કરવા માટે
- Ctrl+U = શબ્દ નીચે રેખા કે લીટી દોરવા માટે
- Ctrl+H = હેલ્પ (મદદ) મેળવવા માટે
- F5 = પેજ રીફ્રેશ કરવા માટે
- F5 = જયારે power Ponit માં work કરતાં હોય ત્યારે slideshow આપવા માટે
- Ctrl+G = ભાષા બદલવા માટે (જેમ કે - ગુજરાતી માંથી અંગ્રેજી કરવા અને અંગ્રેજી માંથી ગુજરાતી કરવા માટે.)
- F4 = કોઈપણ પ્રોગ્રામ બંધ કરવા માટે
- Esc = કોઈપણ પ્રોગ્રામ માંથી બહાર આવવા માટે
- Shift = Key ના ઉપરના અક્ષર લખવા માટે, અથવા કોઈ અક્ષર ને Capital માંથી Small Letter માં લખવા માટે
- Ctrl+i = Italic Font માં લખવા માટે અથવા ત્રાંસા અક્ષરમાં લખવા માટે
- Ctrl+plus key (+)= Internet Explorer page મોટું કરવા માટે
- Ctrl+minus key (-) = Internet Explorer page નાનું કરવા માટે
0 comments:
एक टिप्पणी भेजें