शनिवार, 12 सितंबर 2020

Personality Aspects : (વ્યક્તિત્વને અસર કરતાં પાસા)

 



Personality Aspects : (વ્યક્તિત્વને અસર કરતાં પાસા)

  £  પ્રસ્તાવના :
પૃથ્વી પર જન્મેલું દરેક બાળક અદ્વિતીય છે.કારણ કે દરેક બાળક બીજા બાળક સાથે કેટલીક સમાનતાઓ અને ભિન્નતાઓ ધરાવે છે.દરેક બાળક ચૈતન્યપૂંજ છે ચૈતન્ય થકી તે પોત પોતાની આગવી શક્તિઓઅભિરુચીઓશોખખાસિયતોઅને વિશિષ્ટ ટેવો ધરાવતો હોવાના લીધે અલગ વ્યક્તિત્વથી તરી આવે છે.
  £  વ્યક્તિત્વનો અર્થ :
વ્યક્તિત્વ’ શબ્દ ‘વ્યક્તિ’ શબ્દમાંથી નિષ્પન્ન થયો છેઆથી વ્યક્તિત્વ એટલે વ્યક્તિમાં રહેલાં એવાં ગુણોનો સમુચ્ચય કે જે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી જુદા પાડી શકે ગુણ આંતરિક કે બાહ્ય હોઈ શકે છે.
  £  વ્યક્તિત્વની વ્યાખ્યા :
        (1)  Warren 
વ્યક્તિત્વ  વિકાસનાં કોઈપણ તબક્કે મનુષ્યનું સંપૂર્ણ માનસિક સંગઠન છે.”
        (2)  According to Rex Rock –
વ્યક્તિત્વ એટલે સમજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન.”
à ઉપરોક્ત વ્યાખ્યાના આધારે ફલિત થાય છે કે –
વ્યક્તિત્વ  વ્યક્તિનો બાહ્ય દેખાવવર્તન તરહતેની જન્મજાત અને અર્જિત વૃતિઓતેની ટેવોતેનાં રસ-રુચિતેનાં આદર્શો અને મૂલ્યો  બધાની સમગ્રતા છેજેમાંથી વ્યક્તિની આગવી ઓળખ અને આગવો સ્વ જન્મે છેજે માનવને અન્ય વ્યક્તિઓથી અલગ તારવી આપે છે અને તેને વ્યક્તિત્વ બક્ષે છે.
  £  વ્યક્તિત્વના પ્રકાર :
વ્યક્તિત્વના મુખ્ય બે પ્રકાર છેજે નીચે મુજબના છે. –
Type of Personality


[A] આંતરિક વ્યક્તિત્વ :
   આંતરિક વ્યક્તિત્વમાં વ્યક્તિને પોતાને લાગુ પડતા કે પોતે અનુભવતી બાબતનો સમાવેશ કરવામાં આવે છે.
(1)     શારીરિક (Physical) :
શારીરિક વ્યક્તિત્વમાં નીચેના નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
à વ્યક્તિનો શારીરિક બંધો :
§   જાળો
§   પાતળો
§   માધ્યમ
à વ્યક્તિનો રૂપ-રંગ :
§   ચામડીનો રંગ – શ્યામઘઉંવર્ણગોરો  
§   વાળનો રંગ – કાળોભૂખરસફેદ
§   આંખનો રંગ – કાળોરાખોડીભૂરોનીલોબ્રાઉન
§   ચહેરાનો આકાર – ગોળચોરસલંબચોરસત્રિકોણ
§   દાંતનો રંગ – સફેદપીડા , ક્રીમલાલ
à વ્યક્તિનું વજન :
§   હલકું
§   ભારે
à વ્યક્તિનું કદ/ઊંચાઈ :
§   લાંબા
§   ઓછા ઊંચાઈ ધરાવતા
§   માધ્યમ
à વ્યક્તિની ઉંમર :
§   બાલ્યાવસ્થા (જન્મ થી 13 વર્ષ)
§   કિશોરાવસ્થા/તરુણાવસ્થા (13 કે 14 વર્ષથી 18 વર્ષ )
§   યુવાવસ્થા (18 થી 21 વર્ષ સુધી)  
§   પુખ્તાવસ્થા (21 થી 40 વર્ષ સુધી)
§   પ્રૌઢાવસ્થા (40 થી 60 વર્ષ સુધી)
§   વૃદ્ધાવસ્થા (60 થી મૃત્યુ સુધી )
          (2)  માનસિક (Mental/Psychological)
à વ્યક્તિની બુદ્ધિ :
§   સર્જનાત્મક
§   પ્રભાવશાળી
§   મંદબુદ્ધિ
§   સામાન્ય બુદ્ધિ
à વ્યક્તિના વિચાર :
§   હકારાત્મક વિચાર
§   નકારાત્મક વિચાર
à વ્યક્તિનો સ્વભાવ :
§   લાગણીસભર
§   ક્રૂર
§   નમ્ર
§   સહાનુભૂતિપરક
§   સહ્રદય
§   કઠોર
à વ્યક્તિની માનસિક ક્ષમતા :
§   કલ્પનાશક્તિ
§   તર્કશક્તિ
§   નિર્ણયશક્તિ
§   સ્મૃતિ
§   પ્રત્યક્ષીકરણ
§   સફળ પ્રત્યાયન
      (3)  નૈતિક (Moral) :
-        વ્યક્તિની પ્રમાણિકતા
-        નિયમિતતા (Regurality)
-        સમજદારી (Sensiariality)
-        સત્યને અંગિકાર કરનાર (Truethfulness)
-        અહિંસાત્મક (Non Violance)
-        નિષ્ઠાવાન કે સમર્પણ કરનારી (Dedication)
-        ચોકસાઈપૂર્વક કાર્ય કરવાવાળી
-        સમયપાલન કરનારી (Punctuality)
      (4)  અધ્યાત્મિક (Spiritual) :
-        સત્ય
-        અહિંસા
-        અપરિગ્રહ (જરૂર કરતાં વધારે સંગ્રહ  કરવો)
-        અસ્તૈય (ચોરી  કરવી)
-        બ્રહ્મચર્ય (Celebacy – Not Touch, Not Talk, Not See)

[B] બાહ્ય વ્યક્તિત્વ :
       (5)  સામાજિક (Social):
          -     સામાજિક માન્યતાઓ
          -      પ્રત્યાયન (Communication)
          -      સંબંધો (Relastionship)
          -      વલણ (Atitude)
          -      પરસ્પર સંબંધ (Interrelationship) (દા..,-સાસુ-વહુના સંબંધ)
      (6)  વ્યવસાયિક (Professional) :
          -      સેવાઓ (Services)
          -      સતત જ્ઞાનમાં સુધારા કે વૃધ્ધિ (Continuous Update Knowledge)
          -      વિશિષ્ટ તાલીમ (Specialized Training)
          -      સેવાકાલીન તાલીમ Inservice Training
§  સેમિનાર (Seminar)
§  કાર્યશાળા (Workshop)
  Ø  આમ, વ્યક્તિનાં વ્યક્તિત્વની અસર તેની સમગ્ર બાબતને સ્પર્શે છે. 

0 comments:

एक टिप्पणी भेजें