शनिवार, 12 सितंबर 2020

The Characteristic of Resource

 Que. – What are The Characteristic of Resource ?


|  સ્રોતોના લક્ષણો :

(1)   Resource are Limited in Nature.
  • પર્યાવરણમાં સ્રોત માર્યાદિત છે.
  • દા.ત.,- પાણી પૃથ્વી પર ઓછું છે તો તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો.
  • વીજળીની બચત કરવી.

(2)     Alternative Sources are Available.
  • ઘણીબધી પસંદગીમાંથી એક શ્રેષ્ઠ (Best) પસંદ કરવું.
  • દા.ત.,- કોઈ એક એકમનો અભ્યાસ કરાવવા માટે કઈ પધ્ધતિ કે કૌશલ્ય યોગ્ય રહેશે તેની પસંદગી.
  • વિજ્ઞાનમાં પ્રયોગ શીખવવાનો છે તો તે શીખવવા માટે શિક્ષક કઈ પધ્ધતિ અપનાવે. જેવી કે કથન દ્વારા, કે Black Board પર Drawing (આકૃતિ) કરીને કે પછી પ્રયોગશાળામાં લઇ જઈને Practical કરાવીને. તેનાથી કઈ પધ્ધતિથી અસરકારકતા વધારી શકાય તેની પસંદગી કરવી.

(3)  Multitasking (Multiple Potential)
  • વૈકલ્પિક સ્રોતનો મહત્તમ ઉપયોગ કરી શકાય. (બહુ રોલ કરી શકે.)
  • એક વ્યક્તિમાં વૈવિધ્યની આવડત હોવી.
  • દા.ત.,- ગણિતના શિક્ષકને Supervisor નું કાર્ય પણ સોંપી શકાય. શાળાના Account નું કાર્ય કરવી શકાય.
  • શાળાના મેદાનનો પ્રાર્થના માટે, P.T. માટે, રમોત્સવ માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉપયોગ કરવો. 





*********************************************************************************

0 comments:

एक टिप्पणी भेजें