અષાઢી મેઘ लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
અષાઢી મેઘ लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

शनिवार, 25 जुलाई 2009

અષાઢી મેઘ

અષાઢી મેઘ
- Kaushalya
ભીની માટી ની સોડમ આવે,
મને બચપન ની યાદ સાંભરી,

આજ આ ખુશનુમા મૌસમ માં
મન મૂકી ઝૂમવા ચાહે,

મન પ્રફુલ્લિત છે આજ,
ભીંજાય જાવ આજ મન મૂકી

ઝરમર મેહ વરસે આજ,
માટી ની મહેક પ્રસરી રહી

અષાઢની રઢિયાળી રાત માં,
મન પણ તેના રંગ માં રંગાવા ચાહે....
****