Raksha Bandhan Special लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं
Raksha Bandhan Special लेबलों वाले संदेश दिखाए जा रहे हैं. सभी संदेश दिखाएं

बुधवार, 5 अगस्त 2009

રક્ષાબંધન Special

રક્ષાબંધન Special
- Kaushalya

નથી લોહી ની સગાઈ
નથી સહોદર ભાઈ
તેમ છતાં આજ આપણે
ભાઈ-બહેન ના બંધને ગૂંથાયી ગયા
લાગે છે ઍમ
પૂર્વ જન્મ ના ઋણાનુબંધ થી
આજ વિધાતા ના લેખે કરી
પવિત્ર સંબંધ સ્થપાયી ગયા
નારિયેળી પૂનમ ના દિવસે
નથી કર્યા કોઈ પૂજન
પરંતુ,
ઉદિત સૂરજ નુ કુમ-કુમ તિલક કરી
કિરણો રૂપી અક્ષતથી વધાવી લીધા
લઈ લાગણી રૂપી રેશમની દોર
હૈયાની અંતર રૂપી કલાઈ પર
ભાવ કેરી રાખડી બાંધી દીધી
આજ રક્ષાબંધન ના શુભ અવસર પર
ભાઈ ઍ બહેન ને અને બહેને ભાઈ ને
યાદ કેરી ત્યોહાર ને વધાવી લીધા.
*********************